બનાસકાંઠા જ્યાં જુવો ત્યાં બનાસ ની બેન ગેનીબેન….ઠાકોર
જોરદાર વાતાવરણ છે
બનાસકાંઠા માં કોંગ્રેસ માંથી ગેનીબેન ઠાકોર ની સત્તાવાર જાહેરાત થઈ ગઈ
બનાસકાંઠા કોંગ્રેસ પક્ષ માં થઈ આજે લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરાયા વાવ નાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રિપોર્ટર – અલ્તાફ મેમણ પાલનપુર