નાયબ નિમાયક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ બનાસકાંઠા પાલનપુર દ્વારા જિલ્લા કક્ષાની સમાજિક સમરસતા શિબિર યોજાઈ સદભાવ મહિલા અને બાળ વિકાસ અને નિર્ણાયકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું પાલનપુરની કચેરી દ્વારા 14/ 3/ 2024 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની સામાજિક સમરસતા શિબિરનું ઉદ્ઘાટન કરતા શ્રી ચમનભાઈ સોલંકી એ અનુંજાતિના કલ્યાણકારી વિવિધ યોજનાઓ ની માહિતી આપી હતી. આ શિબિરમાં બાર એસોસિયેશનના સેકટરી શ્રી પ્રકાશભાઈ ધારવા કાયદાકીય માર્ગદર્શન તેમજ સંત દાસી જીવણ એવોર્ડ વિજેતા શ્રી પ્રવીણભાઈ જોશી ડોક્ટર મહાત્મા ગાંધી એવોર્ડ વિજેતા શ્રી ડોક્ટર ગૌતમ પરમાર તેમજ પ્રેમજીભાઈ ચૌહાણ પાલનપુર તાલુકા અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ ચૌહાણ તથા મંત્રી શ્રી નરેશભાઈ કરણ તેમજ ભીખાભાઈ શ્રીમાળી તેમજ મહિલા પોલીસ સપોર્ટ સેન્ટર જીગીશાબેન તલાર તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભદ્રેશભાઈ પ્રજાપતિ મહિલા અગ્રણી મીનાબેન પાર્ટી તેમજ દીપક આ ખેડી વાળા ડાયાલાલ કરણ યોગીનીબેન રાવલ અમીચંદભાઈ શ્રીમાળી સામાજિક કાર્યકર રમેશભાઈ પલાણી ઉપસ્થિત શિબિર ને અનુરૂપ સીબીઆરથી ઓને માર્ગદર્શન આપેલ આ શિબિર આયોજન સદભાવ મહિલા અને બાળ વિકાસ રસના પ્રમુખ શ્રી મદીનાબેન શેઠ દ્વારા કરવામાં આવેલ અને તેમના દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ,- રિપોર્ટર અલ્તાફ મેમણ પાલનપુર