આજ રોજ પોશીના ખાતે કોંગ્રેસની મીટીંગ ખેડબ્રહ્મા ના ધારાસભ્ય ડો.તુષારભાઇ ચૌઘરી ની અધ્યક્ષતામાં યોજવામાં આવી
જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ પટેલ , બાયડના પૂવઁ ધારાસભ્ય જશુભાઇ પટેલ અને રામભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં આવનાર લોકસભા ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આગેવાનો અને મોટી સખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોને પાર્ટીની રણનિતિથી અવગત કરવામાં આવ્યા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891