પાલનપુર જોરાવર પેલેસ આગળ સંકુલ માં અચાનક એક કારમાં આગ લાગતાં અહિયા જોરવાર પેલેસ માં અફરા તફરી મચી ગઇ હતી અને કાર પર આગ લાગતા લોકો દ્વારા ફાયર સેફ્ટી બોટલ થી આગ પર કાબૂ કરાયો હતો અને થોડી જ વાર માં ફાયર આવી જતા પાણી નો મારો ચલાવતા આગ કાબૂ માં આવી ગઈ હતી આગ કાબૂ માં આવતા પેહલા ગાડી નાં આગળ નો ભાગ અને એન્જિન નો ભાગ સંપૂર્ણ ખાક થઈ ગયો હતો આગ લાગતા આજુ બાજુ અને જોરાવર પેલેસ માં આવતા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને આ કાર સ્થાનિક પોલિસ કર્મીની સૂત્રો ધ્વારા જાણવા મળ્યું હતું
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર