લોકસભાની ચૂંટણી ની તારીખો નું એલાન
સાત તબક્કામાં યોજાશે ચૂંટણી
19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી
26 એપ્રિલ એ બીજા તબક્કામાં થશે મતદાન
7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન
ગુજરાતમાં 26 સીટો નું મતદાન 7 મે રોજ થશે
મત ગણતરી 4 જૂન ના રોજ થશે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891