Monday, December 30, 2024

સાબરકાંઠા જિલ્લામાંથી સરકારી મિલકત પરથી ૧૯૨૭ પોસ્ટર અને બેનરો દૂર કરાયા

સાબરકાંઠા જિલ્લામાંથી સરકારી મિલકત પરથી ૧૯૨૭ પોસ્ટર અને બેનરો દૂર કરાયા

 

ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ સાબરકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ ૧૯૨૭ પોસ્ટર અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ખાનગી મિલકત પરથી ૯૧૬ પોસ્ટર અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે.

 

સરકારી મિલકત ખાનગી મિલકત

તાલુકો વોલ પેન્ટીંગ પોસ્ટર બેનર અન્ય કુલ વોલ પેન્ટીંગ પોસ્ટર બેનર અન્ય કુલ

હિંમતનગર ૮૫૩ ૧૨૩ ૮૬ ૫૧ ૧૧૧૩

ઇડર ૧૯૧ ૬૫ ૫૦ ૩૭ ૩૪૩ – ૫ ૩ ૮

ખેડબ્રહ્મા ૨૮૫ ૬૧૪ ૪૨૩ ૯૫૭ ૨૨૭૯ ૮૬ ૪૦૩ ૨૯૯ ૮૪૭ ૧૬૩

 

પ્રાંતિજ ૧૪૮૧ ૪૧૬ ૧૫૦ ૧૫૨ ૨૧૯૯ ૧૦૫ ૧૩૧ ૭૫ ૩૭ ૩૪૮

 

કુલ ૨૮૧૦ ૧૨૧૮ ૭૦૯ ૧૧૯૭ ૫૯૩૪ ૧૯૧ ૫૩૯ ૩૭૭ ૮૮૪ ૧૯૯૧

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340894

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores