પાળિયાદ મહાજન પાંજરાપોળમાં
મફત છાસ વિતરણ કેન્દ્ર નો શુભારંભ

આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ સંકુલ ખાતે તા:21/3/2024 ને ગુરુવાર નાં રોજ જીવદયા નાં જયોર્તિધર પ.પૂ.નવિનચંદ્રજી.મ.સા પ્રેરિત ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર મફત છાસ વિતરણ કેન્દ્ર નો શુભારંભ કરવામાં આવ્યો હતો, 3 માસ સુધી ચાલનારા છાસ કેન્દ્ર નાં અનુમોદના નાં દાતાશ્રી સ્વ.ભારતીબેન ગુણવંતભાઈ.ગોપાણી. હ : અંજલિબેન.જીગ્નેશભાઈ. ગોપાણી પાળિયાદ વાળા હાલ માટુંગા તેમજ એક સદગૃહસ્થ મુંબઈ .તરફ થી આપવામાં આવશે દાતાશ્રી નો પાળિયાદ સેવાભાવી ટીમ ખરા હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
 3 માસ સુધી ચાલનારા છાસ કેન્દ્ર નાં અનુમોદના નાં દાતાશ્રી સ્વ.ભારતીબેન ગુણવંતભાઈ.ગોપાણી. હ : અંજલિબેન.જીગ્નેશભાઈ. ગોપાણી પાળિયાદ વાળા હાલ માટુંગા તેમજ એક સદગૃહસ્થ મુંબઈ .તરફ થી આપવામાં આવશે દાતાશ્રી નો પાળિયાદ સેવાભાવી ટીમ ખરા હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
અહેવાલ કનુભાઈ ખાચર



 
                                    




 Total Users : 143381
 Total Users : 143381 Views Today :
 Views Today : 