વડાલી તાલુકાની જેતપુર ગ્રુપ સેવા સહકારી મંડળી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
સેવા મંડળીના ચેરમેન રાજુભાઈ બી પટેલ અને તમામ સભાસદો દ્વારા KCC અને અન્ય ધિરાણમાં રાહત આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
તારીખ બે માર્ચના રોજ કમોસમી માવઠા અને કરાર વર્ષાને લઈને થયેલ નુકસાન બાબતે રાહત આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું
જેતપુર સેવા સહકારી મંડળી દ્વારા વડાલી સાબરકાંઠા બેંકના મેનેજર મામલતદાર શ્રી અને સાબરકાંઠા બેંકની મુખ્ય શાખા હિંમતનગર ખાતે મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું
સાબરકાંઠા બેંકના મેનેજર હિંમતનગર સાબરકાંઠા બેંકના મેનેજર અને વડાલી મામલતદાર શ્રી દ્વારા આવેદનપત્ર બાબતે સકારાત્મક અભિગમ દાખવ્યો હતો
તેમની પ્રતિક્રિયાને લઈને જેતપુર સેવા મંડળીના ચેરમેન શ્રી રાજુભાઈ બી પટેલ અને તમામ સભાસદો એ સંતોષ વ્યક્ત કર્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891