Sunday, October 6, 2024

અંબાજીમાં હોળી ક્યારે પ્રગટાવવામાં આવશે 

અંબાજીમાં હોળી ક્યારે પ્રગટાવવામાં આવશે

 

હોળી આમ તો ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે પરંતુ આ વખતે કેલેન્ડરમાં બે પૂનમ એટલે કે તારીખ 24 અને 25 માર્ચ એમ બે દિવસે પૂનમ છે ફાગણ સુદ પૂર્ણિમા 24 માર્ચે બપોરે 1: 54 કલાકે પૂનમ પ્રારંભ થઈ બીજા દિવસ તારીખ 25 માર્ચે બપોરે 12: 21 કલાકે પૂનમ પૂર્ણ થશે ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હોળી પૂર્ણિમાના આગલા દિવસે એટલે કે 24 માર્ચે સાંજના સાત કલાકે પ્રગટાવવામાં આવશે

 

અંબાજી મંદિરમાં સાંજે 6:30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે અંબાજી મંદિર પૂનમ ની આરતી 25 મી માર્ચે સવારે 6:00 કલાકે કરવામાં આવશે એટલે કે આ વખતની પૂનમ 25મી માર્ચે ગણાશે જેની ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores