આજ રોજ બનાસ કાંઠા નાં લોકસભા નાં ઉમેદવાર બનાસ ની બેન ગેની બેન આજ રોજ ધાનેરા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર માટે ધાનેરા પોચ્યા હતા અને ધાનેરા તાલુકાના અને ધાનેરા નાં લોકો એ ગેની બેન નું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધાનેરા માં પ્રગતિ સમાજ ની વાડી માં કોંગ્રેસ કાર્ય કરતાં સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને લોકસભા માં કોંગ્રેસ ખભે ખભા મિલાવીને બનાસ કાંઠા માં કોંગ્રેસ નો પંજો લેહરાય એવુ પ્રવચન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ધાનેરા નાં કોંગ્રેસ નાં પ્રમુખ હરિસિગ રાજપૂત, બળવંત સિંહ રાવ,વશરામ ભાઈ સોલંકી અને નામી અનામી કોંગ્રેસ નાં કાર્ય કરતા હાજર રહ્યા હતા
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર