ધોરણ ૧૨ સમાજશાસ્ત્ર (૧૩૯) વિષયમાં કુલ ૮૪૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્ર(૧૩૯) વિષયમાં કુલ ૮૫૪૨ વિધ્યાર્થીઓ પૈકી ૮૪૨૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૧૨૨ વિધ્યાર્થીઓની ગેર હાજરી નોંધાઇ હતી. જે પૈકી ગુજરતી માધ્યમમાં ૮૪૦૫ અને અંગ્રેજી માધ્યમમાં ૧૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યશાસ્ત્ર (૦૨૩) વિષયમાં કુલ ૨૯૦ વિધ્યાર્થીઓ પૈકી ૨૮૫ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે પાંચ વિધ્યાર્થીઓની ગેર હાજરી નોંધાઇ હતી. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 152323
Views Today : 