*ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમ ને પકડી પાડતી વડગામ પોલીસ*
શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે નાઓએ ગેર મીલકત સબંધી ગુનાઓ શોધી કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ હોય જે સુચના આધારે,
ના.પો.અધિ.શ્રી ડો જે.જે ગામીત સાહેબ પાલનપુર વિભાગ પાલનપુર નાઓના તેમજ શ્રી એસ. એન. ચૌધરી સર્કલ પોલીસ ઇન્સ. સાહેબ પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ,
વડગામ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ઇસમ નંબર વગર ના મો.સા સાથે આવતાં જેના એન્જિન ચેચિસ નં.ઈ – ગૂજકોપ માં ચેક કરી તેની પાસે મો. સા ના કાગળ માગતા અને યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતાં પોતે આ મો. સા આજથી એક વર્ષ અગાઉ ડેરી રોડ પાલનપુર થી ચોરેલ હોવાની કબૂલાત આપતા આરોપી શોધીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
*આરોપી*
મહેશભાઇ વીરસંગભાઇ ચૌધરી રહે. પેપોળ તા. વડગામ
*કબજે કરેલ મુદ્દામાલ*
એક સ્પ્લેન્ડર મો.સા. કી.રૂ.15000/-
*કામગીરી માં રોકાયેલ અધિ/કર્મચરી*
પો. સ.ઇન્સ. એન.વી. રહેવર
હે.કો. યાજ્ઞિકભાઇ બ. ૧૬૮૨
હેકો ચેનસિંહ બ.૧૦૧૮
પોકો સંજયભાઈ બ.૧૨૪૮
પો.કો. કરણસિંહ બ.૧૭૭૬
પોકો. હેમંતકુમાર બ.૧૮૨૯