Sunday, December 22, 2024

 નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ વોર્મિંગ ને ધ્યાનમાં લઈ વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવશે

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા

આવનારા રવિવારે રાજકોટ શહેર માં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવેલ છે

દુનિયા માં દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ સામે આવે છે દિવસે ને દિવસે ધરતી નું તાપમાન વધતું જોવા મળે છે ગરમી વધતી જાય છે જેથી જેટલા વધારે વૃક્ષો હશે તેટલો વધારે ફાયદો જોવા મળશે ધરતી નું તાપમાન ઓછું થશે વરસાદ પણ આપણે જોઈછી દર વર્ષે વરસાદ પણ ઓછો થતો જાય છે જેનું કરણ છે વૃક્ષો ઓછા હોવાના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આવનારા રવિવારે રાજકોટ શહેર માં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવેલ છે

વધુ માહિતી માટે મો..9824847421

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores