Friday, January 3, 2025

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની પર્યાવરણ બચાવાની દરેક દેશની સરકાર ને ઈમેલ દ્વારા અપીલ કરી  

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની પર્યાવરણ બચાવાની દરેક દેશની સરકાર ને ઈમેલ દ્વારા અપીલ કરી

હાલમાં આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સમસ્યાથી ઝુંજી રહ્યું છે બધા દેશો વિકાસના પંથ પર છે એ માનવ જાતિ માટે સારી વાત કહેવાય પણ જેમ દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગની વધી રહી છે તે ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની દરેક દેશની સરકાર ને ઈમેલ દ્વારા અપીલ જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કેનેડા ના પ્રધાન મંત્રી જસ્ટિન ટુડો ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી યુએઈ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સિંગાપોર ના પ્રધાન મંત્રી લી સિએન લૂંગ ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તથા બધા દેશની જાહેર જનતા ને અમારી અપીલ છે વિશ્વમાં 800 કરોડની વસ્તી છે જેથી દરેક ધરમાં 1 વૃક્ષ વાવો જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નો સામનો કરી શકાય ને ધરતી નું તાપમાન જળવાય રહે અને માનવ જાતિ આવનારા થોડાક વર્ષોમાં જે ભયંકર સમસ્યા સામનો કરશે તેનાથી બચી શકાય નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ની ટિમે એક પહેલ ની શરૂવાત પોતાના ઘરમાં વૃક્ષ વાવીને કરી છે જેથી જાહેર જનતા ને અમારું નમ્રતા ફાઉન્ડેશન 2 હાથ જોડીને જાહેર જનતા તથા બધા દેશોની સરકારને અપીલ કરે છે કે તમે પણ પોતાના ઘરમાં એક વૃક્ષ જરૂર વાવો જેથી આપણે આવનારી ભયાનક આફતનો સામનો કરી શકી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores