નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં વૃક્ષા રોપણનું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ રાજકોટ શહેર માં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવ્યું હતું
દુનિયા માં દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ સામે આવે છે દિવસે ને દિવસે ધરતી નું તાપમાન વધતું જોવા મળે છે ગરમી વધતી જાય છે જેથી જેટલા વધારે વૃક્ષો હશે તેટલો વધારે ફાયદો જોવા મળશે ધરતી નું તાપમાન ઓછું થશે વરસાદ પણ આપણે જોઈછી દર વર્ષે વરસાદ પણ ઓછો થતો જાય છે જેનું કરણ છે વૃક્ષો ઓછા હોવાના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ રાજકોટ શહેર માં કમલેશભાઈ પાટડીયા દ્વારા વૃક્ષા રોપણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીશ્રી કમલેશભાઈ પાટડીયા રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલભાઈ ત્રિવેદી તથા તેમના મિસિસ વંદનાબેન ત્રિવેદી સોની સમાજ ના કાર્યકર્તા કૈલાશભાઈ રાજપરા,સંદીપભાઈ રાણપરા,જિયાંશભાઈ,ઉત્તમભાઈ, અતુલભાઈ,અશોકભાઈ સહિતના કાર્યકર્તાઓ સહગયોગથી આજે વૃક્ષા પૂર્ણ કરેલ છે