નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની એક પહેલ રવિવારે વડાલી શહેરમાં સાબરકાંઠા પ્રમુખ જીગરભાઈ દવે અને મહિલા વીંગ ના પ્રમુખ મનીષાબેન સગર દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન

દુનિયા માં દિવસે ને દિવસે વૃક્ષો ઓછા થતા જાય છે જેથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ સામે આવે છે દિવસે ને દિવસે ધરતી નું તાપમાન વધતું જોવા મળે છે ગરમી વધતી જાય છે જેથી જેટલા વધારે વૃક્ષો હશે તેટલો વધારે ફાયદો જોવા મળશે ધરતી નું તાપમાન ઓછું થશે વરસાદ પણ આપણે જોઈએ છીએ દર વર્ષે વરસાદ પણ ઓછો થતો જાય છે જેનું કારણ છે વૃક્ષો ઓછા હોવાના કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે આવે છે જેને ધ્યાનમાં લઈને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ની એક પહેલ આવનારા રવિવારે
વડાલી શહેરમાં સાબરકાંઠા પ્રમુખ જીગરભાઈ દવે તથા મહિલા વીંગ ના પ્રમુખ મનીષા સગર દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે વધુ માહિતી માટે મો..9327714052





Total Users : 146144
Views Today : 