ખેડબ્રહ્મા અને ઈડર તાલુકાના અંગ્રેજી વિષયના કર્મચારીઓનો મધ્યસ્થ મૂલ્યાંકનમાં શુભેચ્છા સમારોહ યોજાયો.
મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે શુભેચ્છા સમારંભમાં કર્મચારી શ્રી ગાંધી નરેશકુમાર આર ,શ્રી શશીકાંતભાઈ પટેલ, મુકેશભાઈ ગોસ્વામી, જયંતીભાઈ કોટડીયા, રમેશભાઈ ડામોર, હિનાબેન વ્યાસ આ છ કર્મચારી મિત્રોને પ્રમુખશ્રી અને શાળાના આચાર્યશ્રીએ ફૂલછડી, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891