બનાસકાંઠાના પાલનપુર માં છ વર્ષ નાં બાળક પીપરાની અબ્દુલ્લાહ જુનેદ ભાઈ આખા માસ મા પાંચ રોજા રાખી ને ખુદા ની બંદગી કરી હતી અને સતત 15 કલાક સુધીભૂખ્યા અને પાણી વગર રહીને રોજા રાખ્યા હતા
હાલ મુસ્લિમ સમાજ ના પવિત્ર માસ એટલે રમજાન
આ રમજાન માસ મા નાના બાળકો થી લઈને મોટા લોકો રોજા રાખતાં હોય છે
આવા નાના બાળકો ભુખા રહીને સતત આખા
મહિના મા પાંચ રોજા રાખીને અલ્લાહ પાક ની બંદગી કરી હતી અને ભાઇ ચારા માટે દુઆ કરી હતી
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર







Total Users : 157391
Views Today : 