- બનાસકાંઠાના પાલનપુર ખાતે સુકુન તપોવન બંગ્લોઝ સોસાયટીમાં રહેતા મહમ્મદ તાહિર કુરેશી મોસીન ભાઈનો સાત વર્ષનો મહંમદ તાહીર મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના 30 રોજા રાખીને મુસ્લિમ સમાજની મિસાલ કાયમ કરી છે રમજાન માસમાં અલ્લાહની અનોખી બંદગી કરી છે પોતાના મુસ્લિમ પરિવારથી પ્રેરણા લઈ ૧૪ કલાકનું રોજુ પૂર્ણ કરેલ છે મહંમદ તાહિરે રમજાનમાં 30 રોજા રાખીને પરિવારનું નામ રોશન કર્યું છે મહંમદ તાહીર અને તેમના માતા પિતાએ આજુબાજુમાં રહેતા મુસ્લિમ પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી..એક ભારત ન્યુઝ પાલનપુર અલ્તાફ મેમણ પાલનપુર
બનાસકાંઠાના પાલનપુર ખાતે સુકુન તપોવન બંગ્લોઝ સોસાયટીમાં રહેતા મહમ્મદ તાહિર કુરેશી મોસીન ભાઈનો સાત વર્ષનો મહંમદ તાહીર મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના 30 રોજા રાખીને મુસ્લિમ સમાજની મિસાલ કાયમ કરી છે રમજાન માસમાં
અન્ય સમાચાર