આજ રોજ રમજાન ઈદ હોવાથી ધાનેરા મુસ્લિમ બિરા દરો એ ઈદુલ ફિત્ર ની નમાજ ઇદગાહ માં નમાજ અદા કરવામાં આવી
ધાનેરા આજુ બાજુ ના ગામડા માં થી અને ધાનેરા માં રહેતા લોકો આજ રોજ ઇદગાહ ખાતે નમાજ અદા કરવામાં આવી
ઇદગાહ માં કોમી એકતા નાં મિસાઈલ થી નમાજ અદા કરવામાં આવી અને નમાજ પછી દુઆ માં હિન્દુ મુસ્લિમ એક થઈ ને રહે તેવી દુઆ કરવામાં આવી
અને ઇદગાહ થી લઈને ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર