ભગવાન નું બીજું સ્વરૂપ એટલે ડૉ હિમાંશુ સોની
સંકુઝ કેન્સર કેર હોસ્પિટલ પાલનપુર માનવસેવા નું એક મંદિર છે જેમાં સેવા આપનાર ડૉ હિમાંશુ સોનીજે કેન્સર ના દર્દીઓ માટે ભગવાન નું રૂપ બની ને ખુબજ પ્રેમ અને શ્રદ્ધા થી દર્દીઓનું ની સેવા કરી રહ્યા છે ડૉ સાહેબ પાસે આપણા ને એવું લાગતું નથી કે આપણે હોસ્પિટલ મા છીયે ઘર ના પરિવાર જેવી સારવાર કરેછે બનાસકાંઠા વાસીઓ માટે ડૉ હિમાંશુ સોની એક ભગવાન નું વરદાન બની ને આવ્યા છે જેમાં આયુષમાન યોજના હેઠળ મફત માં ઓપરેશન કરવામાં આવે છે અને ગરીબો માટે ખુબજ સારી સેવા મળે છે હવે કેન્સર થી ડરવાની જરૂર નથી કારણ કે ડૉ હિમાંશુ સોની સાહેબ આપણી સાથે છે
અહેવાલ નરસી ભાઈ દવે







Total Users : 143500
Views Today : 