ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ઘઉંનો સેવા પસંદગી મંડળની પરીક્ષા હાલ સ્થગિત કરવામાં આવી છે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા હાલ સ્થગિત કરવામાં આવી છે લોકસભા ચૂંટણીને લઇ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ ની જાહેરાત કરવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સચિવ હસમુખ પટેલે આ જાણકારી આપી છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ની જાહેરાત ક્રમાંક 212 / 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગ્રુપ-4 તથા ગ્રુપ 8 )ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1- 4 -2024 ના રોજ થી શરૂ કરવા આવેલ છે મંડળ દ્વારા આયોજિત સદર હું પરીક્ષા કાર્યક્રમ ની તારીખ 20, 21, 27, 28 એપ્રિલ 2024 અને તારીખ 4, 5 મે 2024 ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે તારીખ 8- 5- 2024 અને 9- 5- 2024 ના રોજ નો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારો એ નોંધ લેવા જણાવવામાં આવે છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891