વડાલી નગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાડી ડિવાઇડર ઉપર ચડી ગઈ
વડાલીના રેપડી માતાજી ના મંદિર પાસે સ્ટેટ હાઇવે પર એક કાર નં GJ09 BK 1230 મોડી રાત્રે ડ્રાઇવર એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અને ડ્રાઇવર સાઈડ નું ટાયર ફાટતાં ગાડી બેકાબુ બનીને ડિવાઇડર ઉપર ચડી ગઈ
આ ઘટના દરમિયાન કોઈ જાનહાની થયેલ નથી પોલીસે ઘટનાસ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891