ખેડબ્રહ્મામાં પ્રિસાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં પકડાતા ફરિયાદ નોંધાવી
ચૂંટણી ની કામગીરીને લઈ ખેડબ્રહ્મામાં શાળામાં પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ ચાલી રહી છે જેમાં વિજયનગરના વજેપુરના મોતીલાલ કુગહાજી બોડાત નશામાં હતા જેથી ખેડબ્રહ્મા એસ ડી એમ અધિકારીએ ખેડબ્રહ્મા પોલીસને જાણ કરતા પોલીસે શાળામાં જઈ શિક્ષકની તપાસ કરતા બબડાટ કરતો અને લથડીયા ખાતો હતો પોલીસે બ્રેક એનેલાઇઝર થી આલ્કોહોલ ટેસ્ટ કરતા 0.17 ટકા આલ્કોહોલ હતા પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891