દાંતા તાુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર બહાર ના જીલ્લા ના ચૌધરી સમાજનાં યુવાનો ગાડીમાં નકલી પોલીસ ની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી
ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કારે છે તો એમની સમે કાર્ય વાહી કરવાં વિનંતી.
નકલી પોલીસ ની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કરે છે
અન્ય સમાચાર







Total Users : 153877
Views Today : 