>
No menu items!
Wednesday, June 25, 2025
No menu items!

ખેડબ્રહ્મા શૈલી વિદ્યાવિહારના કેમ્પસમા (જુની આરધના સિનેમાપાછળ) બાઈક રિપેરિંગ તથા મોટર રિવાઈન્ડીગ રીપેરીંગ તાલીમ આપી

ખેડબ્રહ્મા તાલુકા તથા પોશીના તાલુકા તેમજ રાજસ્થાન બોડઁર ઉપરના જનજાતી સમાજના યુવાનોને સ્વાલંબન માટે ખેડબ્રહ્મા શૈલી વિદ્યાવિહારના કેમ્પસમા (જુની આરધના સિનેમાપાછળ) બાઈક રિપેરિંગ તથા મોટર રિવાઈન્ડીગ રીપેરીંગ તાલીમ આપી જનજાતિ સમાજના યુવાનો ને સ્વનિર્ભર બનાવવા તાલીમ આપવામા મા આવી બધાજ બંધુઓને રહેવા જમવા સાથે નિવાસી તાલીમ સ્ટેપ એકેડમી દ્રારા આપવામા આવી સંપૂણ વ્યવસ્થા તથા તાલીમ વિકમભાઇ વાઘેલા દ્વારા આપવામા આવી .આજે બધા જ તાલીમાર્થી ટ્રેનિંગ સફળતા પૂર્વક પુણ કરી તે બદલ તાલીમ પ્રમાણપત્ર આપવામા આવ્યા આજના કાર્યક્રમ મા ભારતીય કિસાનસંઘના શામળભાઈ પટેલ ભારતીય વિકાસ પરિષદના ડો.રોહિતભાઈ દેસાઈ તથા ભાજપ જીલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી દ્રારા તાલીમાર્થી ઓને ઉપયોગી માર્ગદર્શન અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં

આજના કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન સ્ટેપ એકેડમી ના નિરવભાઈ ચાવડા દ્વારા કરવામા આવ્યું હતુ

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores