વડાલી ખેડબ્રહ્મા કેન્દ્ર સાયન્સમાં પ્રથમ નમ્બર મેળવ્યો
આજરોજ જાહેર થયેલ વિજ્ઞાન પ્રવાહના પરિણામ માં સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા ની દીકરી પટેલ આંચલ નારાયણભાઈ 92.16 ટકા અને 99.78 પીઆર સાથે ખેડબ્રહ્મા વડાલી કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલે દીકરી આંચલ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા બીજા ક્રમે પંડ્યા હિમર્સ યોગેન્દ્ર કુમાર 80.00% સાથે અને ત્રીજા ક્રમે પટેલ દૃષ્ટિ જે 76.14% સાથે ઉત્તીર્ણ થયા શાળાનું સુંદર પરિણામ લાવવા બદલ વિજ્ઞાન પ્રવાહના સૌ સ્ટાફને આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ દ્વારા બિરદાવવામાં આવ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 144440
Views Today : 