Wednesday, October 23, 2024

ધાનેરા ની ડીબી પારેખ હાઈસ્કૂલની વિદ્યાર્થીની મિસ્બા મેમણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર હાઈસ્કૂલમાં બીજા ક્રમે ઉતિર્ણ થઈ હાઈસ્કૂલનું તેમજ સમાજનું નામ કર્યું રોશન

ધાનેરા ની ડીબી પારેખ હાઈસ્કૂલની વિદ્યાર્થીની મિસ્બા મેમણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર હાઈસ્કૂલમાં બીજા ક્રમે ઉતિર્ણ થઈ હાઈસ્કૂલનું તેમજ સમાજનું નામ કર્યું રોશન

સમગ્ર ધાનેરા અને મહેમાન સમાજનો ગૌરવ મહેમાન નિષ્પા ઈબ્રાહીમભાઇ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 82.46 ટકા સાથે થઈ ઉતિર્ણ

સમગ્ર ગુજરાતમાં માર્ચ 2024 ધોરણ 12 સાયન્સ પ્રવાહના જાહેર થયેલ પરિણામમાં ધાનેરા શહેરના મધ્યમ વર્ગીય પરિવારના મેમણ ઈબ્રાહીમભાઇ વાસણવાળા ની પુત્રી જે ધાનેરા ની ડી.બી પારેખ હાઇસ્કુલ ખાતે અભ્યાસ કરે છે.મેમણ મિસબા ઈબ્રાહીમભાઇએ સાયન્સ પ્રવાહમાં 82.46% સાથે 94.6 પર્સન્ટાઈલ રેન્ક અને ગુજકેટની પરીક્ષામાં 91.38 પર્સન્ટાઈલ રેન્ક મેળવી સમગ્ર હાઇસ્કુલ માં સાયન્સ પ્રવાહમાં બીજા ક્રમે આવીને ધાનેરા મેમણ સમાજ તેમજ શાળા પરિવારનું નામ રોશન કર્યું છે જળહરતી સફળતા પ્રાપ્ત કરેલ મધ્યમ વર્ગીય પરિવારની દીકરી મિસબા એ સખત મહેનત અને અથાગ પ્રયત્નો થકી સફળતા પ્રાપ્ત કરી હતી પોતાને મેળવેલી સફળતાનો શ્રેય પોતાના માતા પિતા તથા આચાર્યશ્રી અને શિક્ષકોને આપ્યો હતો મિસ્બા મેળવી સફળતાથી પરિવારજનો તથા સમગ્ર મેમણ સમાજમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો વિવિધ સમાજના આગેવાનો વડીલોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મિસ્બા શુભેચ્છાઓ પાઠવી હતી                           રિપોર્ટર અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores