રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપી સકંજામાં, ધવલ ઠક્કર નામના આરોપીની કરાઈ અટકાયત, બનાસકાંઠા LCBએ ધવલ ઠક્કરની આબુરોડથી કરી અટકાયત, આબુરોડની બજારમાંથી પોલીસે કરી ધવલ ઠક્કરની અટકાયત, ધવલ ઠક્કર પોતાના સંબંધીને ત્યાં છુપાયો હોવાની મળી બાતમીને આધારે ધરપકડ કરી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891