મરતી માહિતી મુજબ બનાસકાંઠા ના ધાનેરા શહેરમાં આવેલા લાધાપુરા વિસ્તાર જે નવા એસટી સ્ટેન્ડ ની પાછળ ભાગમાં જાહેર માર્ગ પર કચરાના ઢગલા ધાનેરા નગરપાલિકાના નજરે નથી પડતો પણ આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જાહેર માર્ગ હોવાના કારણે આવતા જતા રાહદારીઓને પણ માથાના દુખાવા સમાન બની ગયું છે કચરા ના દુર્ગંધ થી મોઢે ડૂચા મારવા પડે છે અહીં જમા થયેલ કચરાના લીધે આખલાઓ ભેગા થઈને બાખડે છે રાહ દાળિયો અને વાહન ચાલકો ના જીવ પડી છે બંધાયા છે એક બાજુ સ્વચ્છ ભારત અંતર્ગત ગુજરાત વર્મા સ્વચ્છતાનો અભિયાન ચલાવી લેવામાં આવે છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા સામે સવાલ ઉભા કર્યા છે. રાહદારીઓની એક જ અવાજ કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે પગલાં ભરે રિપોર્ટર અલ્તાફ મેમણ પાલનપુર