ખેડબ્રહ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામના જોષી જનકકુમાર બાબુલાલ ના સુપુત્ર માનવ ની આઈ આઈ ટી માટે સિલેક્શન થયેલ છે તો ખેડબ્રહ્માના ઊંચીધનાલ ગામ બ્રહ્મ સમાજ અને ગઢવાળા સમાજ નું ગૌરવ વધાર્યું જોષી પરિવારની રાજુભાઈ બાબુલાલ ની સુપુત્રી નિધીબેન જોષી પણ અત્યારે એમ્સ પટનામાં સિલેક્શન થયેલ છે આખું ગામ સમાજમાં આનંદની લાગણી પ્રસરેલ છે …