વડાલી શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
વડાલીના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 10 મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઈ
વિશ્વ યોગ દિવસમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફ યોગાસન પ્રાણાયામ માટે જોડાયો હતો
યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે ઋષિમુનિઓની પરંપરા છે જેને આજે સમગ્ર વિશ્વ એ સ્વીકારી છે યોગ એટલે જોડવું યોગ શરીર મન અને આત્માને જોડે છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવની સમગ્ર વિશ્વએ સ્વીકાર કરીને દર વર્ષ 21 મી જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી
વિશ્વ યોગ દિવસ નિમિત્તે સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રીટેન્ડન્ટ અર્જુન ચારણ સહિત સમગ્ર સ્ટાફ યોગાસન માં જોડાયો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891