અંબાજી આબુરોડ હાઇવે માર્ગ પર ટ્રક ને અકસ્માત સર્જાયો હતો. અંબાજી થી આબુરોડ જતા ટ્રક નાળા માં ખાબકી હતી ટ્રકમાં સવાર એકનું મોત અને એક ઇજાગ્રસ્ત સારવાર અર્થે આબુરોડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
આ ટ્રક ગુજરાતના હિંમતનગર થી જોધપુર રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ટ્રક માં લોખંડની પાટો ભરેલી હતી અંબાજી થી આબુરોડ હાઈવે પર જતા હાઇવે માર્ગ પર બ્રેક ફેલ થતાં આ અકસ્માત સર્જાયો હતો
આ અકસ્માતમાં ટ્રકનું કેબીન ટ્રક થી અલગ પડ્યું હતું કેબીનમાં ફસાયેલ કાઢવામાં આવેલ હતો






Total Users : 144324
Views Today : 