પાલનપુર અને દાંતા વચ્ચે જલોત્રરા ગામે ધોધમાર વરસાદ પડતાં આખા ગામમાં વરસાદ નું પાણી પાણી થઈ ગયું હતું અને લે વેચ કરતા વેપારી ના વાડા માં થી પાણી ના પ્રવાહ થી ગાડી ભી પાણી મા તણાઈ ગઈ હતી અને વેપારી ને નુકસાન થાતું જોવા મળ્યું હતું
અલ્તાફ મેમણ પાલનપુર