વડાલી શહેરમાં ૧૫ દિવસ અગાઉ થયેલ કુલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માં થયેલ ચોરીને વડાલી પોલીસે ચોર ને ઝડપી પાડ્યો
વડાલી શહેરના પીએસઆઇ શ્રી જે એમ રબારી સાહેબ દ્વારા ગણતરીના દિવસમાં જ મોબાઈલની ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો જે દુકાનમાં ચોરી થઈ હતી તે દુકાનમાં ચોરને લઈ જવામાં આવ્યો અને વધુ તપાસ કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891