રાજયના 10 IAS અધિકારીઓની કરાઇ બદલી
રત્નાકંવરની સાબરકાંઠા કલેકટર તરીકે નિમણુંક
સુજીત કુમારની ભાવનગર કમિશનર તરીકે નિમણુંક
સ્વેતા ટીઓટીઆની ગુજરાત ઉર્જા વિકાસમાં નિમણુંક
કે.ડી.લાખાણી લેબર કમિશનર તરીકે નિમાયા
એસ.કે.મોદીને નર્મદાના કલેકટર બનાવાયા
એન.એન.દવેને વલસાડ કલેકટર તરીકે નિમાયા
એસ.ડી.ધાનાણીને પોરબંદર કલેકટર બનાવાયા
એન.વી.ઉપાધ્યાયને કો-ઓપરેટીવ સોસા.માં મુકાયા
લલિત નારાયણસિઁધ શિક્ષા અભિયાનના પ્રોજેકટ ડાયરેકટર
લલિત નારાયણસિઁધને હેન્ડલુમ ડેવલોપમેન્ટનો વધારાનો ચાર્જ
બી.જે.પટેલ ડેવલોપમેન્ટ કમિશનર ગાંધીનગર બનાવાયા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156786
Views Today : 