પાવાગઢ છાંસીયાતળાવ પ્રાથમિક શાળાએ જવાના રસ્તા પર અઢળક ગંદકીથી વિદ્યાર્થીઓ પરેસાન…. સુપ્રસિત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી છાસિયા તળાવ પ્રાથમિક શાળા.પાસે ગંદકીના કારણે પારાવાર હાલાકી. વિદ્યાર્થીઓ પરેશાન.
તેમજ.કાદવ કિચડ ને લઈ શાળામાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર માતાજીના શાની ધ્યાનમાં પંચમહાલ જિલ્લા ની નહીં પરંતુ ગુજરાતની સૌથી ઊંચાઈ ઉપર આવેલી છાસિયા તરફ પ્રાથમિક શાળા આવેલી છે. આવતા બાળકોને આવા જવા મા કોઈ તકલીફ ના પડે તે માટે યોગ્ય વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરી આપવામાં આવે તેવી લોકોમાં ગ ઉઠવા પામી છેરિપોર્ટર -ભરત સિંહ રાઠવા