ધાનેરા તાલુકા કક્ષાનો 15 ઓગસ્ટ વાલેર ખાતે 78માં સ્વતંત્ર પર્વની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી…

ધાનેરા નાયબ કલેકટરના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં તમામ લોકોએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી રાષ્ટ્ર ગાન કરી તેમજ ધાનેરા પોલીસ દ્રારા પણ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી…
રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો અધિકારીઓ કર્મચારીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો…
અલ્તાફમેમણ પાલનપુર








Total Users : 156847
Views Today : 