આજ રોજ પાલનપુર પૂર્વે ટ્રાફિક પોલીસે ધ્વારા મm15 મી ઓગસ્ટ ના રોજ ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ ધ્વજ વંદન કાર્યક્રમમાં ટ્રાફીક પી.એસ.આઈ ડી જે સુદાસના, ટ્રાફિક પોલીસ રમેશભાઈ,એ એસ આઈ યુનુંસ ભાઈ, પરેશ ભાઈ, જગદીશ ભાઈ
,ઈરફાનઅલી,અબ્દુલભાઈ અને ટીઆર બી સ્ટાફ હાજર રહીને ધ્વજવંદન ને સલામી આપી હતી
અલ્તાફ મેમણ પાલનપુર






Total Users : 152527
Views Today : 