બનાસકાંઠા ..
થરાદ ..
થરાદ તાલુકાના જેતડા ગામે રાજસ્થાન શીવ ના MLA રવિન્દ્રસિંહ ભાર્ટીનું ભવ્ય સ્વાગત..
રાજસ્થાન બાડમેર જિલ્લાના શીવ ના ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાર્ટીનું જેતડા ગ્રામજનો દ્વારા ફુલ હાર પાઘડી પહેરાવી તેમજ બહેનોએ કુમકુમ ચાંદલો કરી ને સ્વાગત કરવામાં આવ્યું હતું
તેમજ તલવારની ભેટ અર્પણ કરવામાં આવી હતી..
પત્રકાર.. હમીરભાઇ રાજપુત થરાદ..