Tuesday, March 25, 2025

મહિલા શક્તિ માટે એ આપણી નૈતિક ફરજના ભાગરૂપે મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ મૌન રેલી જિલ્લા મથક હિંમતનગર ખાતે યોજવામાં આવી

ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ની સૂચના મુજબ સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને સાથે થયેલ બળાત્કાર અને અમાનસી વર્તન અને તેના અનુસંધાનમાં પશ્ચિમ બંગાળની સરકારની નિષ્ક્રિયતા ની સામે પશ્ચિમ બંગાળની સરકાર કોઈપણ જાતના પગલાં લેવામાં નિષ્ફળ ગયેલ છે જેનો વિરોધ કર્યો અને એ મહિલા શક્તિ માટે એ આપણી નૈતિક ફરજના ભાગરૂપે મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ મૌન રેલી જિલ્લા મથક હિંમતનગર ખાતે યોજવામાં આવી જેનું પ્રસ્થાન જિલ્લા ભાજપ ના પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગર ના ધારાસભ્ય વી ડી ઝાલા, થતા મહામંત્રી વિજયભાઈ પંડ્યા એપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ, પાર્ટીના ઉપપ્રમુખ તાલુકાના ઉપપ્રમુખ ભાગીરથસિંહ ઝાલા અને સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, કાજલબેન દોશી અને હિંમતનગર તાલુકાના મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન પંડ્યા, અને કારોબારી અધ્યક્ષ જીનલબેન પટેલ દ્ધારા કરવામાં આવ્યું હતું રેલીમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ અને હિંમતનગર તાલુકાના ડોક્ટરોની ધર્મ પત્નીઓ હાજરી રહી અને આ ઘટનાનો ખેદ વ્યક્ત કર્યો હતો

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores