*રાજ્સ્થાન રાજ્ય નાં શિવ તાલુકાનાં અપક્ષ ધારાસભ્ય રવીન્દ્રસિંહ ભાટી નુ ગુજરાત પ્રવાસ*
બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા તાલુકાના નેનાવા ખાતે બાબા રામદેવ કેમ્પ ની અંદર આજરોજ શિવ નીરદલ્ય નેતા રવિન્દ્ર સિંહ ભાટી નું ફૂલ હાર સાથે સન્માન કરવામાં આવ્યું જેમાં
નેનાવા ગામ ના શેરસિંહ દેવડા એ.કે દેવડા તનવીર સિંહ દેવડા અને ચેતનસિંહ દેવડા અને સાહેબ બી ડી શેઠ નેનાવા નગર પ્રકાશભાઈ પટેલ નરસિંહભાઈ પટેલ ધાનેરા પી આઈ એ ટી પટેલ સાહેબ હાજર રહ્યા હતા સમસ્ત નેનાવા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા 1008 શિવપુરી મહારાજ નેનાવા જાગીર મઠ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે વાઈટ ક્રોસ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ પણ ખુશીથી બ્લડ ડોનેશન કર્યું હતું……
*રિપોર્ટર અલ્તાફ મેમણ પાલનપુર*