*થરાદ માં ચાર રસ્તા ઉપર ટ્રાફિક નું ચકા જામ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલિસ ચોકી બની સોભાના ગાઠિયા સમાન*
થરાદમાં એક બાજુ રોડના કામ ચાલુ છે બીજી બાજુ ચારે તરફથી ગાડીઓ ભેગી થઈ થરાદના ચાર રસ્તા ઉપર થી જ નીકળે છે ત્યારે મોટી ગાડીઓને સિટીમાં પ્રવેશતા ટ્રાફિક જામ થાય છે તો વાત કરવા જઈએ થરાદના ચાર રસ્તા થી માંડી ઢીમા ત્રણ રસ્તા સુઘી હોસ્પિટલો છે ત્યારે કોઈપણ દર્દી મોતની સામે જજુમી રહ્યો હોય ત્યારે સરકાર દ્વારા 108 ને સુવિધા કરવામાં આવી છે
એક બાજુ દર્દી પોતે મોતની સામે જજુમી રયો હૉય ત્યારે જો આવું ટ્રાફિક હૉય તો 108 ફસાઈ ગઈ હોય તોદર્દીનું શું થાય તો જેમ બને એમ જલ્દીથી જલ્દી આવા ટ્રાફિકોનો જીલ્લા ટ્રાફિક પોલીસ અથવા સ્થાનિક પોલિસ દ્વારા નિવારણ કરવામાં આવે અને વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતાં શીખે એવી લોક માંગ ઉઠી હતી
*અહેવાલ હમીરભાઇ રાજપુત થરાદ*