ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ નો રસ્તો બન્યો અતિ બિસ્માર લોકો હેરાન પરેશાન તંત્ર બેધ્યાન
ધોકડવા થી તુલસીશ્યામ તીર્થ ને જોડતા રોડ માં મોટા મોટા ખાડા તેમજ અતિ ગંદકી થી ભરેલ રોડ બન્યો છે લોકો ના જીવ નો જોખમ
ધોકડવા ગામ ના વિકાસ માટે વર્તમાન સત્તાધીશો અને વિપક્ષ સત્તાધીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત તેમજ એક બીજા પર દોષારોપણ કરતા રહે છે પણ મુખ્ય માર્ગ માટે કોઈ નેતા નું પેટ નું પાણી પણ હલ્યું નથી
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના