*👆’ગોકુળ આઠમ’ ના પાવન તહેવારમાં ગુરુ નાનક ગોળાઈમાં ફરજ બજાવી રહેલા હતા તેવામાં પાલનપુરના નામાંકિન દિનેશભાઈ પંચાલ ,પ્રકાશભાઈ શાહ ના ઓએ જન્માષ્ટમી નિમિત્તે પ્રોગ્રામ ચાલુ હોય જે નિમિત્તે ટ્રાફિકની સારી ફરજ જોઈ Asi રમેશભાઈ બાવલેચા ને પ્રોગ્રામ ના સ્ટેજ પર બોલાવી પોલીસ નું સન્માન કરેલ હતું*