Saturday, December 21, 2024

વાત કરીશુ આજે એક એવા મુદ્દાની જ્યાં સ્ત્રી પુરુસ સમાનતાનું ઉત્તમ ઉદારણ પૂરું પાડેસે દેશ

વાત કરીશુ આજે એક એવા મુદ્દાની જ્યાં સ્ત્રી પુરુસ સમાનતાનું ઉત્તમ ઉદારણ પૂરું પાડેસે દેશ માં ઘણી એવી માન્યતાઓ સે એને પરમ પરા સે જેના કારણે અસમાનતાનો ભાવ ઉભો થાય સે માનસિકતાવો ઉપર સવાલો ઉઠે સે આવીજ એક માનસિકતા સે કે સ્ત્રી જયારે પિરિયડ્સ માં હોઈ ત્યારે મંદિર માં પ્રવેશ ના કરવો જોઈ એ અને તેને અ પવિત્ર માનવામાં આવેસે આ માન્યતા સ્ત્રી ઓના અધિકાર પર તરાપ મારે સે એટલેજ આ મુદ્દા ને સરળ તાથી સમજવાનો પ્રયાસ કરીશુ…

સૌથી પહેલા કવર સ્ટોરીમાં તમને એક એવા મંદિરે લઈ જઈએ કે જ્યાં સ્ત્રીઓ પિરિયડ્સ દરમિયાન પૂજા અર્ષના કરી શકે….

આમંદિરમાં જાતીનો કોઈ ભેદભાવ નથી…

એક એવું મંદિર કે જે કુદરતના ખોળામાં રહીને આપી રહ્યું છે સ્ત્રી પુરુષ સમાનતાનો સંદેશ ……

એક એવો આશ્રમ જ્યાં સૌ કોઈ ભેદભાવ વિના કરી શકે છે દર્શન….

યુવતીવો સમજણી થાય ત્યારેજ એવી શિખામણ આપવામાં આવે સે કે પિરિયડ્સ માં હોઈ ત્યારે મંદિરમાં ના જવાય પણ સમાટે ના જવુંજોઈ એ તેનો જવાબ કદાસ આપવો મુશ્કેલ બની જાય સે આખરે એવો જવાબ સાંભળવા મળે કે આ વર્ષોથી સાલી રહેલ પરમ પરા સે કે પ્રથા સે….

આ મંદિર માં દીકરો કે દીકરી એક સમાન સે વાત અહીંયા બરાબરી ની સે….

અમરેલીના ખાંભા નજીક આવેલ બાપનો ડુંગર અહીંયા સંત હકાબાપા અને ઠાગનાથ મહાદેવનું મંદિર આવેલું સે…

મંદિરમાં પ્રવેસીયે તે પહેલાજ બહાર એક બોડ લગાવેલું જોવા મળેલ સે આ બોડ માં એવું લખેલુ સે કે માસિક સ્ત્રાવ દરમિયાન પણ બહેનો આશ્રમ માં દર્શન નો લાભ લઇ શકે છે …..

વાસ્તવ માં આવું લખવું એ પણ ખુબ હિંમત ની વાત છેં……

ગયા વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે મંદિર બનાવામાં આવ્યું…..

મહત્વનું સેકે આપણા શાસ્ત્રો માં સ્ત્રીને પુંજનીય કહેવામાંઆવે સે જો સ્ત્રી સ્વયં પૂજનીય હોઈ તો મંદિરોમાં પ્રવેસવા બાબત કોઈ પ્રશ્ન હોવાજ ના જોઈ એ….

જયારે મંદિરોમાં પણ આવા બોડ મારવા પડે તો હવે વીસારો કે અત્યાર સુધી લોકો કેવી માનસિકતામાં જીવતા આવ્યા છે પણ હવે બધા એ માનસિકતા બદલવાની ખુબ જરૂરછે……

આવાજ અવનવા વિડિઓ જોવા માટે અમારી સેનલ ને સબસ્ક્રાઇબ કરો

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores