Tuesday, March 25, 2025

રાજ્યના 251 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર

*બ્રેકિંગ ન્યૂઝ*

 

રાજ્યના 251 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં મેઘ મહેર

મોરબીના ટંકારામાં આભ ફાટ્યું. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ

પંચમહાલના મોરવા હડફમાં પણ 14 ઇંચ પાણી પડ્યું

નડિયાદ અને બોરસદમાં 13- 13 ઇંચ વરસાદ

વડોદરામાં પણ છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો

આણંદ પાદરા ખંભાત અને ગોધરામાં પણ 12-5 ઇંચ વરસાદ

તારાપુર અનેવાંકાનેર માં પણ 12- 12 ઇંચ વરસાદ

રાજ્યના અનેક તાલુકાઓમાં આઠથી દસ ઇંચ વરસાદ

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 9.5 ઇંચ વરસાદ

નરોડા-મણીનગરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ

ઉસ્માનપુરામાં 11 ઇંચ વરસાદ

વાસણા બેરેજ 128-5 ફૂટ લેવલ પર 9 દરવાજા ખોલ્યા

ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમને કારણે અનેક તાલુકામાં પડ્યો ભારે વરસાદ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores