મીઠા થરાદ હાઇવે કોતરવાડા કેનાલના પુલ ની બિસ્માર હાલત થી વાહન ચાલકોને હાલાકી..
છેલ્લા કેટલાય સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે
ચોમાસું આવતાં જ પુલ હતો એના કરતાં પણ વધુ બિસ્માર હાલત
રોડ રસ્તા રીપેરીંગ કામ માટે લાખો રૂપિયા ગલરમેટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પણ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો છે
છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો હાલાકી ભોગવવી રહ્યા છે
વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ રસ્તો આમજ છે જેની કોઈ રીપેરીંગ કામગીરી કરવામાં આવી નથી..
રીપોટ.. હમીરભાઈ રાજપુત થરાદ..