ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે વનબંધુ કૃષિ પોલિટેકનિક ખેડબ્રહ્મા દ્વારા N S S કેમ્પનું આયોજન કરાયું
જેમાં પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા મંદિર પરિસરમાં “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી
જેમાં પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ શ્રી પંકજભાઈ ચૌધરી તેમજ અન્ય પ્રોફેસર હાજર રહ્યા હતા અને “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત મંદિર ની આજુબાજુ સફાઈ કરાઈ હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 147798
Views Today : 