Tuesday, March 25, 2025

પાલનપુર શ્રી રામ જાનકી પ્રાથમિક શાળામાં દેવપુરા નવદુર્ગા સોસાયટીમાં વસવાટ કરતા અરવિંદભાઈ તથા નરેશભાઈ નાઈ બંને ભાઈઓના મનમાં ખૂબ જ સારો વિચાર આવ્યો

આજરોજ પાલનપુર શ્રી રામ જાનકી પ્રાથમિક શાળામાં દેવપુરા નવદુર્ગા સોસાયટીમાં વસવાટ કરતા અરવિંદભાઈ તથા નરેશભાઈ નાઈ બંને ભાઈઓના મનમાં ખૂબ જ સારો વિચાર આવ્યો કે આપણે પૈસાથી કોઈને મદદ નથી કરી શકતા તો કંઈ નહીં પરંતુ આપણો જે ધંધો છે અને આપણું જે કામ છે એ કામના માધ્યમથી શ્રી રામ જાનકી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આપણે મદદરૂપ થઈએ તો, હેર પોઇન્ટ સલૂન અને શ્રીજી હેર સલૂન માંથી બંને ભાઈઓએ અમારી શાળાના અભ્યાસ કરતા બાળકોને ફ્રીમાં હેર કટીંગ કરી માનવતાનું ખૂબ ઉમતા ઉદાહરણ પૂરું પાડેલ છે. શ્રી રામ જાનકી શાળા પરિવાર આ બંને ભાઈઓ નો ખુબ ખુબ આભાર માને છે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores